શોધખોળ કરો
મારુ ગામ મારી વાત: અમદાવાદનાં સાણંદમાં આવેલા ચરલ ગામની સમસ્યા, પ્રાથમિક સુવિધાથી વંચિત ગામ
અમદાવાદનાં (Ahmedabad) ચરલ ગામમાં (Charal village) લોકોની સમસ્યા સામે આવી છે. ખએડૂતોને પૂરતું પાણી ન મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે. ફતેહવાડી કેનાલમાં પણ પાણી ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. માધ્યમિક શાળાનું બિલ્ડીંગ ન હોવાથી બાળકો શિવાલયોમાં ભણી રહ્યા છે. સાણંદમાં (Sanand) આવેલા ચરલ ગામમાં ગટરનો અભાવ જોવા મળ્યો છે.
અમદાવાદ
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
આગળ જુઓ





















