શોધખોળ કરો
અમિત શાહ તખ્તીનું અનાવરણ કરવા ગયા ત્યારે નીતિન પટેલે કોને કોને દૂર ખસેડીને કહ્યું, જગ્યા કરો........
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે રાત્રે જ અમિત શાહ અમદાવાદ પહોંચી ગયા છે. આજે અમિત શાહ અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદ-ગાંધીનગરને જોડતા વૈષ્ણોદેવી બ્રિજનું લોકાર્પણ કર્યું છે.બાદમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.
અમદાવાદ
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
આગળ જુઓ





















