શોધખોળ કરો

Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Anand ACB Trap | આણંદના પેટલાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક એએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલને 45,000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા. પેટલાદની સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ રામભાઈ વેલાભાઈ ખોડા, કોન્સ્ટેબલ હિતેશભાઈ દીપસંગભાઈ રાઠોડ અને ધનરાજસિંહ કેસરીસિંહ મહિળાએ ચાર મહિના અગાઉ નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં માર નહીં મારવા અને વધુ રિમાન્ડ નહીં માંગવાના બદલામાં બુટલેગર પાસે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રકઝકના અંતે, ત્રણેય પોલીસકર્મીઓએ લાંચની રકમ ઘટાડીને 45,000 કરી. જોકે, બુટલેગરના પત્ની લાંચની રકમ આપવા તૈયાર ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી. જેના આધારે નડિયાદ એસીબીએ છટકું ગોઠવ્યું અને ત્રણેયને રંગે હાથ ઝડપી લીધા. 

આણંદ જિલ્લાના પેટલાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અને બે કોન્સ્ટેબલ નડિયાદ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા. મહત્વની વાત એ છે કે, એક જાગૃત નાગરિક દ્વારા પ્રોહીબિશનના કેસમાં પોતાના પતિને નાસ્તો ફરતા પતિને રજૂ કરવા બાબત નહીં માર મારવા બાબત અને વધુ રિમાન્ડ ન માંગવા બાબતમાં 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. પરંતુ રગજગ કરતા અને વિનંતી કરતાં આ લાંચનો આંકડો 45,000 રૂપિયામાં પત્યો હતો. આજે 45,000 રૂપિયા આપવા માટે અને 45,000 નો જે વાયદો હતો તે આપવા માટે જાગૃત નાગરિક ત્યાં આગળ પહોંચ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને 45,000 ની લાંચ હાથમાં લેતા જ એસીબીએ ત્રણ આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા. 

Anand વિડિઓઝ

Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન

ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું એલાન આજે, બપોરે 3.30 વાગે EC કરશે પ્રેસ કૉન્ફરન્સ

Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી

Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાVav Assembly Election 2024 | ગેનીબેન સાંસદ બનતા ખાલી પડેલી વાવ બેઠકકની ચૂંટણીની તારીખ થશે જાહેરGujarat Cyclone | ગુજરાત પર વાવાઝોડાનો ખતરો | આ સમયે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહDwarka RSS | દ્વારકામાં RSSના સ્વયં સેવક સંઘના કાર્યકર પર થયો હુમલો, શું છે મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
PM Modi Visit: 28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું એલાન આજે, બપોરે 3.30 વાગે EC કરશે પ્રેસ કૉન્ફરન્સ
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું એલાન આજે, બપોરે 3.30 વાગે EC કરશે પ્રેસ કૉન્ફરન્સ
Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી
Rain News: આજનો દિવસ પણ ખેડૂતો માટે ભારે, આજે પણ અહીં વરસાદની આગાહી
Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી
Surat: સુરતમાં વધુ એક દુષ્કર્મ, માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી સંબંધીએ જ બાળકીને પીંખી નાંખી
India Canada tensions: ભારત આકરા મૂડમાં, કેનેડાના આ 6 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ

Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર

BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ

ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

Embed widget