શોધખોળ કરો
આણંદઃ વાડીયાપુરામાં જર્જરિત ઓરડાના કારણે વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર,જુઓ ગુજરાતી ન્યૂઝ
આણંદના વાડીયાપુરામાં જર્જરીત ઓરડાના કારણે વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળાના ત્રણ ઓરડા જર્જરીત થતા વિદ્યાર્થીઓ ઠંડીમાં બહાર અભ્યા, કરવા માટે મજબૂર બન્યા છે.
આગળ જુઓ





















