શોધખોળ કરો
Anand ના વિદ્યાનગરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો, ક્રિકેટ રમવા મુદ્દે થઇ મારામારી
આણંદ (Anand) ના વિદ્યાનગરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ક્રિકેટ (cricket) રમવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. અથડામણમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતુ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આગળ જુઓ





















