શોધખોળ કરો
Advertisement
Bhavnagar: મુખ્યમંત્રીની ચૂંટણી રેલી દરમિયાન કાર્યકર્તાઓ માટે ભોજન સમારંભ યોજાયો
ભાવનગરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ચૂંટણી સભા બાદ જમણવાર યોજાયો હતો. જમણવારના આ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સનો સત્યાનાશ વળ્યો હતો. સભા સ્થળના મેદાનમાં જ લોકોના ટોળે ટોળા ભોજન કરતા જોવા મળ્યા. અહીં સવાલ એ થાય કે સામાન્ય જનતા જો લગ્ન સમારોહ અને જમણવારનો કાર્યક્રમ યોજે તો મર્યાદિત લોકો સાથે જ કાર્યક્રમ યોજવાની મંજૂરી મળે છે પરંતુ રાજકીય કાર્યક્રમોમાં આ કોઈ નિયમ લાગુ પડતા નથી.
ભાવનગર
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
Bhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!
Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો
Bhavnagar News : ભાવનગરમાં વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું તરકટ રચ્યું!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement