શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરના VIP ડેલામાં લાગી આગ, લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા
Bhavnagar News | ભાવનગર શહેરના મોતી તળાવ રોડ પર આવેલ વીઆઈપીના ડેલામાં લાગી આગ. કોઈ કારણોસર અચાનક જ આગ અભુકી ઉઠી હતી. બનાવને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર ની બે ગાડી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ થયો છે. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. આગના બનાવને લઈ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
ભાવનગર
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Bhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર
Bhavnagar Hit And Run | ભાવનગરમાં કારે દંપતીને મારી ટક્કર, મહિલાની હાલત ગંભીર
Bhavnagar Accident | હાઈવે પર ડમ્પર અને ST બસ વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ વીડિયોમાં
Bhavnagar News | ભાવનગર મનપાના અણઘડ આયોજનના પાપે અનેક પ્રોજેક્ટ ટલ્લે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion