શોધખોળ કરો
Advertisement
ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ, જુઓ વીડિયો
ભાવનગર(Bhavnager) શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ધોધમાર વરસાદ(Rain)ના કારણે ખેડૂતો(Farmers)ને મોટુ નુકસાન થયું છે. માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી મગફળી(Peanuts) પલળી ગઈ છે. 18 હજાર ગુણીની આવક થઈ તે રાખવા શેડ નહીં હોવાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાક સાથે મગફળીમાં પણ નુકશાન જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ભાવનગર
Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ
Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement