શોધખોળ કરો

Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા

ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા. વિઠ્ઠલવાડી વિસ્તારમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે થઈ મારામારી. વીરભદ્રસિંહ ગોહિલ પરિવાર સાથે કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ આગળ જતા મોપેડ ચાલક પાસે સાઈડ માગવા માટે હોર્ન વગાડ્યું. બસ આ જ વાત મોપેડ ચાલક મનીષ પરમારને પસંદ ન પડી. રસ્તા વચ્ચે જ મનીષ પરમારે કાર ઉભી રખાવીને વેપારી વીરભદ્રસિંહ ગોહિલ સાથે ઝઘડો  કર્યો.. બોલાચાલી દરમિયાન આવેશમાં આવીને મનીષે મોપેડમાંથી છરી કાઢીને વીરભદ્રસિંહ ગોહિલ પર હુમલો કરી દીધો.. એટલુ જ નહીં.. હુમલો કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપી મનીષ પરમાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.. હુમલામાં ઈજાગ્રસ્ત વીરભદ્રસિંહ ગોહિલને તાત્કાલિક સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. નિલમબાગ પોલીસે આરોપી મનીષ પરમાર વિરૂદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી.

ભાવનગર વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget