શોધખોળ કરો
ભાવનગરના મહુવાના સાલોલીથી દીપડો પાંજરે પુરાયો, જુઓ વીડિયો
ભાવનગરના મહુવા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. સાલોલી ગામેથી માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો હતો. 10 દિવસ પહેલા દીપડાએ 18 વર્ષીય યુવતી પર હુમંલો કર્યો હતો. બાદમાં વન વિભાગની ટીમે દીપડાને પૂરવા પાંજરા મૂક્યા હતા અને અંતે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગળ જુઓ




















