શોધખોળ કરો
ભાવનગરના મેપાનગર વિસ્તારમાં રહેણાંક મકાન પર વીજળી પડી, જુઓ વીડિયો
ભાવનગર(Bhavnager)માં કડાકા ભડાકા સાથે વરસી રહેલા ભારે વરસાદ(HeavyRain) વચ્ચે શહેરના મેપાનગર વિસ્તારમાં રહેણાંકના મકાન પર વીજળી પડી હતી. વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળી પડતા(Lightning strikes) સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મકાન પર વીજળી પડતા મકાન અને ઇલેક્ટ્રોનિક સમાનને નુકશાન થયું છે પરંતુ કોઈ જાનહાની નથી થઈ.
ભાવનગર
![Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/c2b61cc107b31bd6330cb59b75acba1717379905618121012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement