ભાજપના ક્યાં ધારાસભ્યને મળી 2 વર્ષની સજા, જુઓ વીડિયો
પાવાગઢ જીમીરા રિસોર્ટ જુગારધામ પ્રકરણ માં માતર ના ધારાસભ્ય કેસરિશીહ સોલંકી સહિત 26 દોષિત જાહેર,હાલોલ એડી ચીજ જ્યુડિશિયલ કોર્ટે સજા નો ચુકાદો આપ્યો,1.7.2021 ની રાત્રે જિલ્લા એલસીબી પોલીસે સિવરાજપુર જીમીરાં રિશોર્ટ માં ચાલતા હાઈ પોરફાઇલ કસીનો જુગરધામ પર છાપો મારી 26 જુગારીયાઓ ને ઝડપી કાર્યવાહી કરી હતી ,પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી.4 વિદેશી મહિલાઓ સહિત 7 મહિલા સહિત 26 ની ધરપકડ કરાઈ હતી,પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ .લેપટોપ .8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડ નો મુદામાલ જપ્ત કર્યો હતો
જીમીરાં રિસોર્ટ માં અમદાવાદ નો હર્ષદ વાલજી પટેલ ચલાવતો હતો ચુકાદા માં સજા પામેલ 26 પેકી 24 આરોપીઓ સજા સમયે હાજાર રહ્યા
















