શોધખોળ કરો
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 10 ઈંચથી વધારે વરસાદની શક્યતા છે....ગુજરાતની તમામ કોવિડ હોસ્પિટલને સૂચના આપી છે કે....
તૌકતે વાવાઝોડુ આજે રાત્રીના ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તૌકતે વાવાઝોડું રાત્રે આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાત પહોંચે તેવી સંભાવના છે. વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક બોલાવી હતી. રાજ્યના 655 ગામના 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગામોને સલામતીના ભાગરૂપે ખાલી કરાવાયા હતા. તૌકતે વાવાઝોડું 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આવશે. ગુજરાત- દીવના કોસ્ટલ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ગાંધીનગર
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ





















