શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ
ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation election) ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ (nominations) ભરશે. ભાજપે (BJP) 11 વોર્ડના તમામ 44 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે (congress) 29 ઉમેદવારો જ જાહેર કર્યા છે. કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોને સીધા મેન્ડેટ અપાઈ શકે છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ આ વખતે ચૂંટણી મેદાનમાં છે. આપના 23 ઉમેદવાર જાહેર થયા છે. બાકીના ઉમેદવારો આજે જાહેર થશે અથવા સીધા જ ફોર્મ ભરી શકે છે. આપના ઉમેદવાર ચૂંટણીમાં ઉતરતા ત્રિપાંખીયો જંગ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જોવા મળશે.
ગાંધીનગર
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement