શોધખોળ કરો
ગાંધીનગર સિવિલમાં 30 બેડનું અલાયદું ઓમીક્રોન યુનિટ ઉભું કરાયું, જુઓ ગુજરાતી ન્યુઝ
ઓમીક્રોન યુનિટ ઉભું કરાયું ગાંધીનગર સિવિલમાં. 30 બેડનું અલાયદું વોર્ડ ઉભું કરાયું છે. દિલ્લીની રોહિણી કોર્ટમાં ક્રૂડ બ્લાસ્ટ કર્યો. લાવારિસ બેગમાં મુક્યો હતો ક્રૂડ બૉમ્બ. 378 દિવસ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે. સિંધુ બોર્ડર પરથી દૂર થયા ખેડૂતો. રાજ્યમાં છેલ્લે પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાન નથી થયું. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો દાવો.
Tags :
Gujarati News Gujarat Gujarat News Farmers ABP News State Doctors Patient Patients Movement Plight ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsગાંધીનગર
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
આગળ જુઓ





















