શોધખોળ કરો
ગાંધીનગરમાં ધોરણ 10નું પરિણામ તૈયાર કરવા તાલીમ શિબિર, GSEBની યુટ્યુબ ચેનલથી ઓનલાઇન તાલીમ
ગાંધીનગરમાં ધોરણ 10નું પરિણામ તૈયાર કરવા માટે તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. તમામ શાળાના શિક્ષકો, આચાર્ય અને વહીવટી કર્મચારીઓને તાલીમ અપાઈ હતી.
આગળ જુઓ






















