શોધખોળ કરો
રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયા અને ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં વહેલી સવારે હેલ્થ કોન્શિયસ લોકો માટે જીવનનો સહારો લઈ રહ્યા છે એક તરફ શિયાળાની ફૂલગુલાબી ઠંડી અને બીજી તરફ આખો દિવસ ફ્રેશ રહેવા માટે લોકો જીમ કરી રહ્યા છે. યંગસ્ટર્સથી લઈને સિનિયર સિટીઝન ફીડ એન ફાઇન રહેવા માટે જીમમાં જઈને અલગ-અલગ એક્સરસાઇઝ આનંદ લઈ રહ્યા છે લોકો કોરો ના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જીમમાં જઇને એકસરસાઇઝ કરીને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારી રહ્યા છે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
આગળ જુઓ




















