શોધખોળ કરો
બનાસકાંઠાના થરાદમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વિના જ કરી રહ્યો હતો પ્રેક્ટિસ
બનાસકાંઠા જિલ્લામાં બોગસ ડોક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે પાંચ બાદ આજે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો. જિલ્લાના ભાભરના ભીમ બોરડી ગામે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 18 હજાર 725 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે..
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















