શોધખોળ કરો
અંબાજીમાં માઈભક્તે એક કિલો 100 ગ્રામ સોનું કર્યું દાન, જુઓ વીડિયો
અંબાજીમાં માઇભક્ત દ્વારા મા અંબા ને 1 કિલો 100 ગ્રામ સોનુ અર્પણ કર્યું હતું. ભક્તે 51,54,600 રૂપિયાના સોનાનું દાન કર્યું હતું. આ સોનાનો ઉપયોગ સુવર્ણ શિખર બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. અત્યાર સુધી 61 ફૂટ સુવર્ણ શિખર ની કામગીરી પૂર્ણ થઈ છે. સુવર્ણ શિખર મા 140 કિલો 435 ગ્રામ સોનુ 15711 કિલો તાંબું વપરાયું છે.
ગુજરાત
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
આગળ જુઓ




















