શોધખોળ કરો
Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
ગીર સોમનાથના ઉનાના યુવકનું મહાકુંભમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉનાના યુવકનું પ્રયાગરાજમાં હાર્ટ અટેકથી મોત થઈ ગયું. ઉનાનો યુવક મહાકુંભમાં ગયો હતો અને યુવકના મૃતદેહને પરત ઉના લાવવામાં આવ્યો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ગીર સોમનાથના ઉનાનો યુવક મહાકુંભમાં ગયો હતો ત્યાં જ્યાંથી તેનો મૃતદેહ પાછો આવ્યો છે. યુવકનું મોત હાર્ટ અટેકથી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ યુવક કોણ છે તે હજુ જાણી શકાયું નથી. વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. હાલ તો યુવકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ગુજરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
આગળ જુઓ



















