શોધખોળ કરો
સૌરાષ્ટ્રની નદીઓ પ્રદૂષિત થવાના ABP અસ્મિતાના અહેવાલની અસર, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રની નદીઓ પ્રદૂષિત થવાના ABP અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી છે. ભાટગામ અને સુખપુર ગામે ગેરકાયદે ઘાટ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. GPCB અને ભેંસાણ પ્રાંત અધિકારીએ ઘાટ તોડવાની કામગીરી શરુ કરી છે. નદીમાં કેમિકલયુક્ત પાણી નાખવામાં આવતું હતું. પ્રદૂષણ યુક્ત પાણી બંધ કરવામાં આવે તેવી ગામના લોકોએ માંગ કરી હતી.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ




















