શોધખોળ કરો
Advertisement
Amreli: મોબાઇલમાં સિંહનો વીડિયો ઉતારવા માટે યુવક એકદમ નજીક ગયો ને....
અમરેલી જિલ્લામાં સિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સિંહ અચાનક ખેતરના ગાડા માર્ગ પર આવી ગયો હતો. આ વીડિયો ધારીના મોરઝર ગામનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. દરમિયાન એક વ્યક્તિ મોબાઇલમાં વીડિયો ઉતારવા માટે સિંહની એકદમ નજીક પહોંચી ગયો ગયો હતો. પરંતુ આ રીતે વીડિયો ઉતારવો આ શખ્શને ભારે પડી તેમ હતો છતા આ વ્યક્તિએ બેદરકારી દાખવી વીડિયો ઉતાર્યો. જોકે, સિંહ ત્યાંથી કાંઇ પણ કર્યા વિના નીકળી ગયો હતો.
ગુજરાત
Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત
Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ
Gujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી
Navratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત
Hemprabhu Surishwarji Maharaj | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion