શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: કોરોના કાળમાં દેવદૂત
અસ્મિતા વિશેષમાં આજે વાત કોરોનાના કાળમાં દેવદૂત બનીને સામે આવેલા સેવાભાવીઓની..જેમણે ના તો દિવસ જોઈ કે રાત બસ તે કરતા રહે છે ફક્ત સેવા..કોરોનાએ બધું જ બદલી નાખ્યું છે...બીમારીએ એવું અંતર લાવી દીધું છે કે લોકો એક બીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે..પણ આ બધાની વચ્ચે કેટલાક દેવદૂતો એવા છે જે હંમેશા કોરોના દર્દી અન તેમના પરિવારજનોની સેવામાં લાગેલા રહે છે...
ગુજરાત
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
આગળ જુઓ




















