Banaskantha Rain Damage | વાવાઝોડાએ એવો વેર્યો વિનાશ કે બાજરી અને પપૈયાના પાક પર ફરી વળ્યું પાણી
Banaskantha Rain Damage | બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે....જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી પપૈયાના પાકોને ભારે નુકસાન થયું છે... જગતના તાતને નફાની આશાઓ બાદ બને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરોમાં તો ઊભા બાજરી અને પપૈયાના પાકો નષ્ટ થઈ ગયા છે. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.... લાખો રૂપિયાનું નુકસાન જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.