શોધખોળ કરો
બનાસકાંઠાઃ થરાદ નગરપાલિકાના ભાજપના ત્રણ સભ્યો સસ્પેન્ડ, જાણો કારણ?
બનાસકાંઠાના થરાદ નગરપાલિકાના ભાજપના ત્રણ સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે મહિલા સહિત ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરતા ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અધિકારીએ આ અંગેનો આદેશ આપ્યો હતો.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















