Bharatsinh Solanki | Arjun Modhwadia એ આટલા બધા વર્ષો મજા કરી, હેલિકોપ્ટરમાં ફર્યા
Bharatsinh Solanki | અર્જુન ભાઈ મોઢવાડીયા ભાજપમાં જોડાવવાને લઇ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા. અર્જૂનભાઇ ગઈ કાલે જોડાયા કે આજે બે વાર બીજેપીમાં જોડાયાં કે શુનો કર્યો કટાક્ષ. બીજેપી પક્ષ મજબૂત લોક પ્રિયતાં છતાં બીજાના પક્ષના નેતાઓ ને કેમ જોડી રહ્યા છે એ સમજાતું નથી. અર્જુનભાઈ મોઢવાડીયાએ કૉંગ્રેસ પક્ષ કેમ છોડી એ જવાબ બીજેપી અને અર્જુન ભાઇ આપશો. કોંગ્રેસ પક્ષમાં ઘૂંટણ ને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આટલા વર્ષો કૉંગ્રેસ પક્ષ મા મઝા કરી હેલિકોપ્ટર માં ફર્યા તે સમયે ઘુટન મહેસુસ થઈ નહિ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ને લઈ પંચમહાલ ના કાલોલ કોંગ્રેસ ભવન ખાતે કાર્યકરો સાથેની બેઠકમાં ભરતસિંહ સોલંકી હાજર રહ્યાં.

















