Sabar Dairy Protest : સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર
Sabar Dairy Protest : સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર
સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધ વચ્ચે મોટા સમાચાર. સાબરડેરીના એમડી આજે જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરશે. ટેન્કરમાંથી દૂધ ઢોળવાના વિરોધને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાબરડેરી સામે પશુપાલકો કે જે વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા અને આ તમામ વચ્ચે જે અલગ-અલગ ગામમાંથી આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે રસ્તા પર લોકોએ દૂધ ઢોળ્યું હોય, રસ્તા પર જતાં જે ટેન્કરો છે, તે ટેન્કરો અટકાવી તેમાંથી દૂધ ખાલી કરવામાં આવ્યું હોય અને આ તમામ વિરોધ વચ્ચે બેઠકનું આયોજન છે અને બેઠકમાં આ પ્રકારના વિરોધને લઈને પણ ચર્ચા કરાશે.



















