શોધખોળ કરો
બોટાદ: ગઢડા રોડ પર બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષા ચાલકનું મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
બોટાદ: ગઢડા રોડ પર અકસ્માત સર્જાયો છે. બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. રીક્ષા ચાલકનું મોત થયું છે. બસ સાવરકુંડલા જય રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ




















