શોધખોળ કરો
Botad: ગઢડાના ઢસામાં કાર પાર્કિગ બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ, ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ
બોટાદ (Botad)ના ગઢડાના ઢસા ગામે દુકાનદાર અને પોલીસ (police) વચ્ચે થયેલ ઝપાઝપી મામલે ઢસા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ (police complaint) નોંધવામાં આવી છે. હરદિપસિહ ગોહિલ, ગીરીરાજસિહ ગોહિલ, અજયભાઈ ગરણીયા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. ઢસા પોલીસે ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.
ગુજરાત
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
આગળ જુઓ
















