શોધખોળ કરો
'જો સોશિયલ મીડિયા થકી અંધશ્રદ્ધા ફેલાતી હોય તો પોલીસ પાસે દુનિયાભરના સોફ્ટવેર છે, પોલીસ કેમ ના પડકી શકે'
ખાનગી હોસ્પિટલમાં વેક્સીનના ભાવનો ભેદભરમ શું છે. વેક્સીન મુદ્દે અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પણ પાઠ ભણાવવો જરૂરી છે. યુવાઓએ કોરોનાની રસી આપવાની વલસાડ જિલ્લા ભાજપે માંગ કરી હતી. ગુજરાતમાં 1200 જેટલા કેન્દ્રો પર 18થી 44 વર્ષના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે ફરજિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અનેક હોસ્પિટલો પૈસા લઇને રસી આપી રહી છે.
ગુજરાત
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
આગળ જુઓ



















