શોધખોળ કરો
કચ્છના સરહદી વિસ્તારોમાંથી ચરસ પકડાવાનો સિલસિલો યથાવત, કોસ્ટગાર્ડે ઝડપ્યા 3 પેકેટ, જુઓ વીડિયો
બિનવારસુ ચરસનો જથ્થો જખૌના શેખણપીર નજીકથી મળી આવ્યો છે. કોસ્ટગાર્ડના જવાનો અહીં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે સમયે ત્રણ પેકેટ ચરસ મળી આવ્યું જેને કબજે લઈ વધુ તપાસ માટે મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે. એવું અનુમાન છે કે આ ચરસ થોડા સમય પહેલા દરિયામાંથી બિનવારસુ હાલતમાં મળ્યું હતું તે જ છે. જેના ત્રણ પેકેટ આજે મળી આવ્યા છે. હાલ મરીન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















