શોધખોળ કરો
કોરોના કેસ રાજ્યમાં વધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનુ નિવેદન, લોકો ગાઈડ લાઈનનુ પાલન કરે
કોરોના કેસ રાજ્યમાં વધી રહયા છે. આ વધતા કેસને જોતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,, કેસ વધવાના કારણે તંત્ર ચિંતિત છે. લોકો ગાઈડલાઇનનું પાલન કરે. માસ્ક પેહરે. વિદેશથી આવતા મુસાફરો પર ચાંપતા નજર રાખવામાં આવી છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Case Corona State Health Minister Guideline ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Musafar Asmita Gujarati News ABP Newsગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
આગળ જુઓ
















