શોધખોળ કરો
ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી હાથ ધરાશે કોરોના રસીકરણ, વિવિધ શહેરોમાં મોકલાયા વેક્સિનના ડોઝ
રાજ્યમાં ફરી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાશે. 3 દિવસ બાદ ફરી વેક્સિનેશન શરૂ કરાશે. અમદાવાદનાં 143 કેન્દ્રો 320 જેટલી ટીમ રસીકરણની કામગીરી સંભાળશે. તો રાજકોટમાં 80 સેન્ટરો પર 8 હજાર ડોઝ વેક્સિનનો જથ્થો મોકલાયો છે. તો આ તરફ સુરતમાં 105 કેન્દ્ર પર રસી અપાશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















