શોધખોળ કરો
Cyclone Tauktae થી ગુજરાતના દરિયાકાંઠે કેટલી ઝડપે ફૂંકાશે પવન? દરિયામાં કેટલા મીટર ઉંચા ઉછળશે મોજા?
તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયામાં ભારે અસર જોવા મળી રહી છે. વેરાવળના દરિયામાં ભારે કરંટના કારણે પાંચથી સાંત ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગુજરાતના દરિયા કાંઠે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયામાં ચાર મીટર સુધીના ઉંચા મોજા ઉછળશે
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















