શોધખોળ કરો
દાહોદમાં એક મહિલાને અપાઈ તાલીબાની સજા, પોલીસે સાસરિયા સહિત 19 લોકો વિરુદ્ધ દાખલ કર્યો ગુનો
દાહોદ(Dahod)ના ધાનપુર(Dhanpur)માં અન્ય પુરુષ સાથે સંબંધ હોવાના આરોપ લગાવી એક મહિલાને તાલીબાની(Taliban) સજા આપવામાં આવી છે. મહિલાના ખભા પર પતિને બેસાડી ગામમાં ફેરવવામાં આવી છે. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ




















