શોધખોળ કરો

Dussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલ

આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમીના તહેવારની ઉજવણી થઈ રહી છે. દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબીની જયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. ફાફડા જલેબીના ભાવમાં વધારો છતાં ગુજરાતીઓ એક જ દિવસમાં 1 લાખ કિલોથી વધુ ફાફડા જલેબી આરોગી જાય તેઓ અંદાજ છે એટલે કે આ વર્ષે અંદાજે ગુજરાતીઓ પાંચ કરોડથી પણ વધુના ફાફડા જલેબી જાપટી જશે. હાલ રાજ્યમાં સરેરાશ 450 થી 650 રૂપિયા કિલોએ ફાફડાનું વેચાણ છે. 500 થી 700 રૂપિયા પ્રતિ કિલો. શુદ્ધ દેશી ઘીમાં જલેબીની વેચાણ થાય છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં તો ઓર્ડરને પહોંચી વળવા દશેરાના બે દિવસ પહેલેથી જ ઠેર ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓએ કાઉન્ટર લગાવી દીધા. કેટલી જગ્યાએ તો સવારે પાંચ વાગ્યાથી જ લોકો ફરસાની દુકાનોની બહાર લાઈનમાં ઊભા રહી ગયા. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 12 થી 15% નો વધારો જ છે કારણ કે જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચોખા ઘીનો ભાવ અને ચણાના લોટ સહિતની કાચી સામગ્રીના ભાવમાં વધારો થયો છે. આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ સ્વાદ રસિકો છે તે ફાફડા જલેબી માટે લાંબી લાંબી કતારોમાં ઊભા છે. જો કે આ વર્ષો જૂની પરંપરા છે અને લોકો પોતાના પરિવાર સાથે  આ ફાફડા જલેબીનો સ્વાદ માણતા હોય છે અને એટલા જ માટે અહીંયા આગળ લાંબી લાંબી લાઈનોમાં ઊભા છે.

ગુજરાત વિડિઓઝ

Dussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલ
Dussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત

Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય

Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં  સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી

Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Dussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલKadi Landslide | કડીમાં મોટી દુર્ઘટના | ભેખડ ધસી પડતાં 9 મજૂર દટાયા, 5ના મોત | ABP AsmitaMohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયાHaryana CM Oath Ceremony: હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની 17મી ઓક્ટોબરે લેશે શપથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત
Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં  સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Iran: ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! સમગ્ર વિશ્વમાં ખળભળાટ, તો શું ઈઝરાયેલના બદલાની શરુઆત થઈ ગઈ?

Sabudana Side Effects: આ 5 લોકો માટે સાબુદાણું અત્યંત નુકસાનકારક છે, ખાતા પહેલા જાણી લો તેના નુકસાન

Gujarat rain Update: રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં  53 તાલુકામાં નોંધાયો વરસાદ

IND vs BAN: આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20, જાણો પિચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

Embed widget