શોધખોળ કરો
સુરેન્દ્રનગરના આ ગામના તબીબ ભરતસિંહ પરમારે રજૂ કર્યુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ, જુઓ વીડિયો
કોરોનાકાળમાં સુરેન્દ્રનગરના રાજસીતાપુરના તબીબ ભરતસિંહ પરમાર છેલ્લા કેટલાય વર્ષોથી માત્ર 70 રૂપિયાની ફીમાં સારવાર કરી રહ્યાં છે. તેમણે સેવાના ધ્યેયથી ક્લિનીક ચલાવતા હોવાનો દાવો કર્યો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















