શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અત્યારે ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું નુકસાન ગયું છે, સરકારે તાત્કાલિક સહાય અંગે વિચારવાની જરૂર છે કેમ કે........
સૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. વિશ્વના દેશોમાં કેરી ઉત્પાદનમાં દેશનો હિસ્સો 50 ટકા છે. દેશમાં દર વર્ષે 12 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 65 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે. વાવાઝોડામાં જે ખેડૂતને નુકસાન થયુું હશે તેનું વળતર સરકાર ચૂકવશે. કેરી અને નારીયેળીના બાગાયતી પાકમાં પણ ભારે નુકસાન થયું છે.
દેશ
Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ
Vav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion