શોધખોળ કરો
અમરેલીમાં ખેડૂતોએ શરૂ કરી વાવણી, મજૂરો અને વીજળી ન મળતા પડી રહી છે હાલાકી
અમરેલી(Amreli) જિલ્લામાં વરસાદ(Rain) બાદ ખેડૂતો(Farmers)એ વાવણી શરૂ કરી છે. અહીંયા ખેડૂતોએ કપાસ, મગફળીની વાવણી શરૂ કરી છે.પરંતુ વાવણીના સમયે મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન છે.આટલું જ નહીં અહીંયા વાવાઝોડાના કારણે વીજળી પણ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાત
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
આગળ જુઓ




















