શોધખોળ કરો
ફટાફટઃ 10 એપ્રિલે યોજાશે LRDની પરીક્ષા, સાત શહેરોમાં રહેશે પરીક્ષા કેન્દ્રો
10મી એપ્રિલે બપોરે બારથી બે વાગ્યામાં લોક રક્ષક દળની પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ સાત શહેરોમાં પરીક્ષા કેન્દ્રોમાં આપવાની રહેશે પરીક્ષા. વન રક્ષકની પરીક્ષામાં ગેરરિતીની ઘટનાના પગલે સરકાર સતર્ક બની છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ



















