શોધખોળ કરો
રાજ્યમાં ઠંડીમાં સામાન્ય થયો વધારો, ક્યાં કેટલું છે તાપમાન?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની પાર પહોંચી ગયો છે. જેમાં નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.
આગળ જુઓ
















