શોધખોળ કરો
ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે સરકારે ‘મારુ ગામ, કોરોનામુક્ત ગામ ’ અભિયાનનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ નિમિતે રાજ્યમાં મારૂ ગામ, કોરોનામુક્ત ગામ અભિયાનનો આજથી પ્રારંભ કરાવ્યો છે. ગામ દીઠ 10 સભ્યોની ટીમ અભિયાનને સફળ બનાવવા કામગીરી કરશે.
ગુજરાત
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આગળ જુઓ




















