શોધખોળ કરો
Bhuj ST Bus Fire : મુસાફરો લઈ જઈ રહેલી એસટી બસમાં અચાનક આગ લાગતાં મચી અફરા-તફરી, જુઓ અહેવાલ
Bhuj ST Bus Fire : મુસાફરો લઈ જઈ રહેલી એસટી બસમાં અચાનક આગ લાગતાં મચી અફરા-તફરી, જુઓ અહેવાલ
શેખપીર ગામ પાસે એસટી બસમાં આગ લાગી છે. ધ્રુપાડા ભુજ જોગાણીનગર રૂટની બસમાં આગ લાગી હતી. બસમાં સવાર 20 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામનો આબાદ બચાવ થયો છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આજે ભુજમાં એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારના ધ્રોમાણા ભૂજ અને જોગણીના જતી બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે અને એસટી બસના આગળના ભાગમાં આગ લાગી હતી. બસમાં હિટ પકડાતા આગ લાગી હોવાનું હાલ સામે આવ્યું છે, પરંતુ બસમાં 20 જેટલા યાત્રિકો સવાર હતા, તમામને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ગુજરાત
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ





















