શોધખોળ કરો
Advertisement
Chaitar Vasava | 'હું હજુ જેલમાં જવા તૈયાર, ભાજપમાં નહિ જાવ' 48 દિવસના જેલવાસ બાદ વિધાનસભા પહોંચેલા ચૈતર વસાવાનો હુંકાર
Chaitar Vasava | ધારાસભ્ય ચૈતર વસાવાનો ભાજપ પર પ્રહાર. ભાજપ કિન્નાખોરી રાખે છે. ભાજપ મને દબાવવા માંગે છે. હું દબાવવાનો નથી . પોલીસ અને વનવિભાગ ના અધિકારીઓનો દુરુપયોગ કર્યો . મારા વિરૂદ્ધ ખોટો કેસ કરાયો છે. હું હજુ જેલમાં જવા તૈયાર છું ભાજપમાં નહિ જાવ. હું ભાજપ સામે લડીશ પણ ભાજપમાં નહિ જાવ. જામીન મળ્યા પણ વિસ્તારમાં જવાની મંજુરી નથી આપી. ભગવાન દુશ્મનને પણ જેલવાસ ના આપે. જેલવાસ પીડાદાયક હતો.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement