શોધખોળ કરો
Advertisement
Gujarat Exit Poll 2024| ગુજરાતમાં બીજેપીના ગઢમાં પડશે ગાબડું, જાણો એક્ઝિટ પોલમાં શું થયો ખુલાસો
ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે એક્ઝિટ પોલ (Gujarat Exit Poll 2024 )ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થયું હતું. કુલ 56.23 ટકા મતદાન નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે, સુરતની એક બેઠક બીજેપી પહેલા જ જીતી ચુકી છે.
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ગુજરાતમાં NDAને 62 ટકા વોટ મળવાની સંભાવના છે, ઈન્ડિયા એલાયન્સને 35 ટકા વોટ અને અન્યને 3 ટકા વોટ મળવાની શક્યતા છે. તે જ સમયે, એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 0-1 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને 0 બેઠકો મળવાની શક્યતા છે. ABP અસ્મિતાના પોલમાં કૉંગ્રેસનું ગુજરાતમાં ખાતુ ખુલી શકે છે. ગુજરાતમાં ભાજપને 25 બેઠકો મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 1 બેઠક મળી શકે છે.
ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્ત
BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement