શોધખોળ કરો
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને શું કર્યા મહત્વના નિર્દેશ?,જુઓ વીડિયો
ગુજરાત હાઈકોર્ટે રેમડેસિવીરના વિતરણ અંગે રાજ્ય સરકાર પોતે નીતિવિષયક નિર્ણય કરવાનું સૂચન કર્યું છે. મનપા કમિશ્નર કે જિલ્લા કલેક્ટરની જવાબદારી ઊભી કરીને સોંપવી જોઈએ.આ સાથે જ ગંભીર દર્દીઓ માટે 108ની ઉપલબ્ધતા પહેલા કરાવવામાં આવે તેવું પણ કહ્યું છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















