શોધખોળ કરો

Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર-કચ્છ માટે ભારે, જુઓ મોટી આગાહી

સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કચ્છમાં તો આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ..આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે.. કચ્છ જામનગર મોરબીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. સમગ્ર રાજ્યમાં ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આજે સૌરાષ્ટ્ર અને કચ્છને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે જો કે આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ  જોવા મળી રહ્યો. છે જો કે હવામાન વિભાગે જે મેપ આપ્યો હતો તેમાં આજે અમદાવાદમાં કોઈપણ વોર્નિંગ આપવામાં આવી ન હતી.. 

ગુજરાત વિડિઓઝ

Anand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર

Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ

jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસોAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશોAhmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 

Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય

Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ

Embed widget