શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં એક કલાક ભારેથી હળવા વરસાદની આગાહી, જુઓ વીડિયોમાં

અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.. સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.. રાજ્યમાં એક કલાક ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આણંદ, દાહોદ ,મહિસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચમાં સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.. હવામાન વિભાગે જે આગાહી કરી છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદ છે, ગાંધીનગર છે જ્યાં મધ્યમ વરસાદનું અનુમાન છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.                     

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget