શોધખોળ કરો

Gujarat Rain Forecast | આ જિલ્લાઓમાં ચાર દિવસ અતિભારે વરસાદની ભયંકર આગાહી | Abp Asmita

રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ફરી આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે..  હવે વરસાદનો છેલ્લા રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુરત, નવસારી, ડાંગ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છુટાછવયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.રાજ્યમાં આજદિન સુધીમાં સિઝનનો સરેરાશ 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 126 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે..રાજ્યમાં ઝોન વાઈઝ વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 108 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 124 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 130 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 132 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાત વિડિઓઝ

Mahisagar Rain News | જિલ્લામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7ના મોત, 1ની હાલત ગંભીર

Tirupati Laddu Row: 'ભારતીયોના મોંમાં ચરબીવાળી કારતૂસ ઠૂંસી દેવામાં આવી', હવે શા માટે ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી

કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Mahisagar Rain News | જિલ્લામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંVadodara Heavy Rain | વડોદરાના વિવિધ શહેરોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણીJ&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદKangana Ranaut Controversy | 3 કૃષિ કાયદાઓ લાગૂ ફરી લાગુ કરવાના કંગનાના નિવેદનથી ગરમાયું રાજકારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7ના મોત, 1ની હાલત ગંભીર
હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7ના મોત, 1ની હાલત ગંભીર
Tirupati Laddu Row: 'ભારતીયોના મોંમાં ચરબીવાળી કારતૂસ ઠૂંસી દેવામાં આવી', હવે શા માટે ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
Tirupati Laddu Row: 'ભારતીયોના મોંમાં ચરબીવાળી કારતૂસ ઠૂંસી દેવામાં આવી', હવે શા માટે ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી
કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી
દિવાળી પહેલા સોનામાં જબરદસ્ત તેજી, ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા, જાણો 24 ગ્રામની કિંમત કેટલી થઈ

જમ્મુ કાશ્મીરમાં, 26 બેઠક પર આજે બીજા તબક્કાનું મતદાન, આ દિગ્ગજોની કિસ્મતનો થશે ફેસલો

Bank Holiday in Oct 2024: દશેરાથી દિવાળી સુધી, ઓક્ટોબરમાં રજાઓની ભરમાર, આટલા દિવસ બેંકો રહેશે બંધ

માથું દુખે એટલે તરત પેઈન કિલર ખાતા હોય તો ચેતી જજો! જાણો આવું કરવું કેટલું ખતરનારક છે

Embed widget