Gujarat Rain Forecast: આજે રાજ્યના 26 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જુઓ વીડિયોમાં
Gujarat Rain Forecast: આજે રાજ્યના 26 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 11 જિલ્લામાં અતિભારે વરસાદનું અનુમાન છે. વરસાદના પ્રમાણને નક્કી કરતા હવામાન વિભાગે રાજ્યાના જુદા જુદા જિલ્લામાં એલર્ટ આપ્યું છે..
મંગળવારે મેઘરાજાએ કચ્છને ઘમરોળ્યું. અંજાર, અબડાસા, ગાંધીધામ,ભુજ, ભચાઉ, મુન્દ્રા,માંડવી,રાપર, લખપતમાં મેઘરાજા મન મુકીને વરસ્યાં, ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ અને નાના રણમાં ફરી વળ્યા વરસાદી પાણી.


















